+91 98750 25946 info@rohitsamaj.org

Gajanand Enterprise

Electronics / ઇલેક્ટ્રોનિક્સ Gandhinagar / ગાંધીનગર
Listed byદ્વારા

Parmar Chirag Pravinkumar

About This Businessઆ બિઝનેસ વિશે

Gajanand Enterprise એક વિશ્વસનીય અને પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઇડર સંસ્થા છે, જે વિવિધ પ્રકારની Manpower Services, Technical Services અને Facility Management Services પૂરી પાડે છે. અમારી કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી તથા ખાનગી સંસ્થાઓને તેમની જરૂરિયાત મુજબ ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય સેવાઓ પ્રદાન કરવાનો છે.

અમે વિવિધ સંસ્થાઓને કુશળ, અર્ધ-કુશળ અને અકુશળ Manpower ઉપલબ્ધ કરાવીએ છીએ. અમારી સેવાઓમાં ઓફિસ, સંસ્થાઓ, ઇન્ડસ્ટ્રી અને પ્રોજેક્ટ માટે જરૂરી સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Gajanand Enterprise દ્વારા Electrical Services પણ પૂરી પાડવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ, વાયરિંગ કામ, ઇલેક્ટ્રિકલ ટેક્નિશિયન અને અન્ય સંબંધિત ટેક્નિકલ સપોર્ટ સેવાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અમારી કંપની IT અને Non-IT Manpower પણ ઉપલબ્ધ કરાવે છે, જેમ કે IT Support Staff, Data Entry Operator, Computer Operator, Office Assistant, Technical Staff તેમજ અન્ય જરૂરી સ્ટાફ.

અમારી પાસે અનુભવી ટીમ અને સારો મેનેજમેન્ટ સિસ્ટમ છે, જેના કારણે અમે ગ્રાહકોને સમયસર, પારદર્શક અને ગુણવત્તાયુક્ત સેવા આપવાનું લક્ષ્ય રાખીએ છીએ.